રીવેન્જ - પ્રકરણ - 44

(208)
  • 6.3k
  • 11
  • 3.4k

પ્રકરણ - 44 રીવેન્જ રાજે અન્યાને ફોનમાં કહ્યું પાપા લગ્ન નું કહે છે એ જાણીને થોડી ચિંતામાં પડી ગઇ. એણે પોતાનાં મા-પાપને વાત પણ કરી એ લોકો ખુશ થઇ ગયાં. અન્યા વિચારોમાં પડી ગઇ કે આ કેવી અવદશામાં સારાં સમાચાર મળે છે. એક પ્રેત કેવી રીતે ? અને એનાં મનમાં વિચારઝળકયો સાથે સાથે આંખો ભીંજાઇ ગઇ. મનોમન જીસસને યાદ કર્યા અને માં મહાકાળીને યાદ કરી આજીજી કરી કે મને રસ્તો બતાવો અને વિચાર ઝળક્યો. અન્યાએ રાજને કહ્યું "મારાં રાજ હું પણ તારી સાથે લગ્ન કરવા થનગની રહી છું બસ મારી શરત એક છે કે મારાં લગ્નમાં કન્યાદાનમાં