ડેવિલ રિટર્ન-2.0 - 7

(295)
  • 5.3k
  • 14
  • 2.6k

ડેવિલ રિટર્ન 2.0 ભાગ-7 રાધાનગરમાં થઈ રહેલી હત્યાઓ પાછળ વેમ્પાયર ફેમિલી જવાબદાર છે એ જાણ્યાં બાદ અર્જુને ગમે તે કરી વેમ્પાયર ફેમિલીનો ખાત્મો કરવાનું મન બનાવી લીધું હતું. આ માટે એની એક યોજના બનાવી અને એ મુજબ પોલીસકર્મીઓને વર્તવા જણાવી દીધું. અર્જુન વેમ્પાયર ફેમિલીનો નાશ કરવાની પોતાની યોજનાને અમલમાં મૂકી ચુક્યો એ વાતથી અજાણ વેમ્પાયર ફેમિલીનો સૌથી નાનો ભાઈ બ્રાન્ડન પોતાનાં ભાઈ ડેવિડ ની વાત અવગણી રાધાનગર તરફ પ્રસ્થાન કરી ચુક્યો હતો. અર્જુનની યોજના મુજબ એને જે રીતે ટ્રીસાને એ લોકો ખત્મ કરવામાં સફળ રહ્યાં એમ જ આગળ વધવું એ મુખ્ય પગથિયું હતું. આ ઉપરાંત અર્જુને ગતરોજ ની યોજનામાં જે