Devil Return-2.0 book and story is written by Jatin.R.patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Devil Return-2.0 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ડેવિલ રિટર્ન-2.0 - Novels
by Jatin.R.patel
in
Gujarati Horror Stories
ડેવિલ રિટર્નનાં દ્વિતીય ભાગની શરૂઆત કરીએ એ પહેલાં પ્રથમ ભાગમાં શું બન્યું હતું એનો ટૂંકમાં ચિતાર મેળવી લઈએ જેથી આપને આગળ વાંચવામાં કોઈ દુવિધા ના રહે.
રાધાનગર શહેરમાં અર્જુનની ગેરહાજરીમાં વેમ્પાયર દ્વારા એક પછી એક હુમલાની ઘટનાઓને અંજામ આપી શહેરીજનોની કરપીણ હત્યાને અંજામ આપવામાં આવે છે. અર્જુન ફોરેન્સિક એક્સપર્ટ શેખની મદદથી ટ્રીસા નામની વેમ્પાયરને મારવામાં સફળ થાય છે. ટ્રીસાનાં વેમ્પાયર ભાઈ-બહેનો ક્રિસની આગેવાનીમાં લેબ પર હુમલો કરી ટ્રીસાનો મૃતદેહ ત્યાંથી લઈ જાય છે અને એને પોતાની ચમત્કારીક શક્તિઓ વડે ટ્રીસાને પુનઃજીવીત કરે છે.
ડેવિલ રિટર્નનાં દ્વિતીય ભાગની શરૂઆત કરીએ એ પહેલાં પ્રથમ ભાગમાં શું બન્યું હતું એનો ટૂંકમાં ચિતાર મેળવી લઈએ જેથી આપને આગળ વાંચવામાં કોઈ દુવિધા ના રહે.
રાધાનગર શહેરમાં અર્જુનની ગેરહાજરીમાં વેમ્પાયર દ્વારા એક પછી એક હુમલાની ઘટનાઓને અંજામ આપી ...Read Moreકરપીણ હત્યાને અંજામ આપવામાં આવે છે. અર્જુન ફોરેન્સિક એક્સપર્ટ શેખની મદદથી ટ્રીસા નામની વેમ્પાયરને મારવામાં સફળ થાય છે. ટ્રીસાનાં વેમ્પાયર ભાઈ-બહેનો ક્રિસની આગેવાનીમાં લેબ પર હુમલો કરી ટ્રીસાનો મૃતદેહ ત્યાંથી લઈ જાય છે અને એને પોતાની ચમત્કારીક શક્તિઓ વડે ટ્રીસાને પુનઃજીવીત કરે છે.
ક્રિસ, ઈવ અને ડેવિડ જોડે હવે રક્તપિશાચોની ચમત્કારિક શક્તિઓ આવી ચૂકી હતી. આ શક્તિ અને બદલાની ભાવના સાથે ક્રિસ પોતાની બહેન ઈવ અને ભાઈ ડેવિડ સાથે જઈ પહોંચ્યો રાજા નિકોલસનાં મહેલમાં.
પહેલાં રાજા નિકોલસ અને પછી રાજકુમાર જિયાનને પણ મોતને ઘાટ ઉતારી ક્રિસ પોતાનો બદલો લેવામાં સફળ થાય છે. મરતાં-મરતાં જિયાને જ્યારે ગુફામાં પોતે કંઈક ભેટ રાખીને આવ્યો છે એવું ક્રિસ ને જણાવ્યું ત્યારે ચિંતિત ક્રિસ, ઈવ અને ડેવિડ ગુફા ...Read Moreનીકળી પડ્યાં.
જ્હોન, ડેઈઝી, બ્રાન્ડન અને ટ્રીસા ગુફામાં મોજુદ હતાં એ કારણોસર જ્યારે જિયાને ગુફાનો ઉલ્લેખ કર્યો ત્યારે ક્રિસ, ઈવ અને ડેવિડ એ વિચારી ધ્રુજી ઉઠયાં કે જિયાને ક્યાંક પોતાનાં ભાઈ-બહેનો સાથે કંઈક ઊલટું-સીધું ના કર્યું હોય.
ડેવિલ રિટર્ન 2.0 ભાગ-4 રાજા નિકોલસ અને રાજકુમારને ખત્મ કરી ક્રિસ પોતાનો બદલો તો પૂર્ણ કરે છે પણ જિયાનનાં હાથે મૃત પામેલાં પોતાનાં નાના ભાઈ બહેનોનાં મૃતદેહોને જોઈ ક્રિસ, ઈવ અને ડેવિડ નું હૃદય દ્રવી ઉઠે છે. ઓલ્ડ વેમ્પાયર ...Read Moreઈવાન મૃત્યુ પામ્યાં પહેલાં ક્રિસ ને પોતાનાં ભાઈ-બહેનો ને નવજીવન મળે એ માટે પાયમોન ની પૂજા કરવાનું કહે છે. પાયમોન ની સાધના કરવામાં આવતાં ક્રિસ નાં ભાઈ-બહેનો તો જીવિત થઈ જાય છે પણ એ હવે ક્રિસની માફક વેમ્પાયર બની ચુક્યાં હોય છે. ક્રિસ, ઈવ અને ડેવિડ પોતાનાં ચારેય ભાઈ-બહેનો ને પુનઃજીવીત જોઈ રાજીનાં રેડ થઈ જાય છે. ક્રિસની ખુશી અચાનક
ડેવિલ રિટર્ન 2.0 ભાગ-5 ફાધર વિલિયમ દ્વારા અર્જુનને રાધાનગરમાં એક પછી એક હત્યાઓ માટે જવાબદાર વેમ્પાયર ફેમિલીની સંપૂર્ણ વિતક સાંભળવા મળે છે. જે મુજબ નાથનની વેમ્પાયર બનેલી સાતેય સંતાનોને ફાધર એડવીન મૃતયદંડ ની જગ્યાએ બીજી કોઈ સજા આપવાની વાત ...Read Moreછે. ફાધર, તો શું એ વેમ્પાયર ફેમિલીને ફાધર એડવીને કોઈ સજા આપી કે પછી ત્યાં મોજુદ જનમેદનીને સમજાવવા એ આવું બોલ્યાં હતાં. ? ધીરજ ખૂટતાં અર્જુને ફાધર વિલિયમને ઉદ્દેશીને કહ્યું. અર્જુન, ફાધર એડવીન પોતાની વાત પર કાયમ રહ્યાં અને એ સાતેય વેમ્પાયર ભાઈ-બહેનોને મૃત્યુદંડની જગ્યાએ મૃત્યુદંડ સમાન જ એક અન્ય સજા આપી જે મુજબ એ સાતેય ભાઈ-બહેનો ને યુરોપનાં છેવાડે આવેલાં