દિલ કહે છે - 13

(35)
  • 3.6k
  • 2
  • 1.4k

જિંદગીના આટલા વર્ષો પછી પણ તે દિવસને હું ભુલી શકતી નથી. સવારથી જ વ્યસ્ત હોવા છતાં પણ તે પલ નજર સામે તરવરે છે. ઘડીમાં સાંજના પાંચ વાગ્યા હતા. મારી નજર બહાર દરવાજા પર હતી. હમણા જ વિશાલ આવશે ને આજના દિવસની કંઈક નવી સ્પરાઈઝ લાવશે. હંમેશા એનિવર્સરી પર તે આવી જ રીતે મને સાંજ સુધી તડપાવે છે. ને પછી કંઈક એવી સ્પરાઈઝ લઇ ને આવે છે કે હું વિચારી પણ નથી શકતી. પળ પળ તે યાદો ન યાદ કરવા છતાં પણ તે જ નજર સામે આવે છે. હું કેમ તેને ભુલી નથી શકતી. તે હવે મારી જિંદગીમાંથી નિકળી ગયો છે.