સુગંધ નું સરનામું..

(20)
  • 1.8k
  • 4
  • 477

સુગંધનું સરનામું.......દિનેશ પરમાર નજર ---------------------------------------------------------------------------- પથ્થરો બસ પથ્થરો છે પંથ પર ચોપાસમાં હું સતત ચાલ્યા કરું છું આંધળા વિશ્વાસમાં છો ચણો દીવાલ ઊંચી, બંધ દરવાજા કરો પણ અનુભવ એમનો તો થાય શ્વાસોચ્છ્વાસમા - બકુલ રાવલ ----------------------------------------------------------------------------- આજ વહેલી સવારે 'કતાર એરલાઇન્સ' માં આવી, શહેરની પ્રખ્યાત હોટેલ ' રોયલ રાજ મહલ ' માં રોકાયેલ પ્રિન્સ અવિનાશ, અમેરીકા થી અમદાવાદ ની વીસ - બાવીસ કલાકની જર્ની થી ખુબ થાકી ગયો હતો, એટલે ખુબ મોડો