બે જીવ - 7

  • 4k
  • 1.6k

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (7) ઓસમ ટ્રીપ ડીસેમ્બર–ર૦૦ર ઠંડી નો માહોલ હતો. હું કેન્ટીન માંથી કોલેજ તરફ રવાના થયો. પાર્કિંગ પાસે બધા ઊભા હતાં. 'અરે આદિ, આજ તો સપનાની રાણી આપણી કોલેજમાં પધારી છે. જો તો યાર, શું એની અદાઓ છે ? 'કોણ છે એ ' મેં સહજતાથી પૂછયું. 'અરે, આપણી બેચમેટ પ્રિતી દેસાઈની કઝીન્સ, એક અમેરિકાથી અને એક... મુંબઈની પરી... તો શું છે ? ચાલો લેકચર એટેન્ડ કરવા નથી જવું ? પછી વાઈવામાં કંઈ નહીં આવડે... સમજ્યા... 'આદિ... તું તો આવો આવો જ રહ્યો. શું સેકસી લાગે છે. શું ડ્રેસ સેન્સ અને કાતિલ અદાઓ... ખરેખર કિલર છે આ