દિલ કહે છે - 14

(28)
  • 2.9k
  • 3
  • 1.4k

" ઇશા, શું છે આ બધું, હું કયારનો જોવ છું તને. ના તું મારી સાથે બરાબર વાત કરે છે, ના મને બોલવાનો કોઈ મોકો આપે છે. જાણું છું મારી ભુલ થઈ ગઈ. પણ હું તારી પાસે માફી પણ માગવા આવેલો. કોઈ પણ જગડાની એક લિમિટ હોય છે. તું તેને સુલજાવવાની જગયાએ મોટો કરતી જાય છે. શું ખરેખર તારે હવે મારી સાથે નથી રહેવું..??? તેના સવાલ પર જ મારો અવાજ બંધ થઈ ગયો. " વિશાલ, મારે તો હંમેશાં તમારી સાથે જ રહેવું હતું. પણ, તમે તેને લાઈક જ કયા રહયા." "તો તે ફેસલો કરી લીધો ને ઠીક ,કાલે તલાકના પેપર મળી