ડેવિલ રિટર્ન-2.0 - 9

(289)
  • 5.8k
  • 14
  • 2.9k

ડેવિલ રિટર્ન-2.0 ભાગ-9 અર્જુન પોતાની ચાલાકીથી બ્રાન્ડન ને મારવામાં સફળ થાય છે. બ્રાન્ડનની મોત થઈ ચૂકી છે એ પોતાની ચમત્કારિક શક્તિથી જાણી ચુકેલો ક્રિસ પોતાનાં બાકીનાં ભાઈ-બહેનો આગળ ગળગળો થઈને જણાવે છે કે હવે એમનો પરિવાર સાત ની જગ્યાએ છ નો થઈ ગયો છે. "મતલબ.. ?"બ્રાન્ડન સાથે અજુગતું કંઈક બની ગયું હોવાનો અંદેશો આવી જતાં ડેવિડ ક્રિસને ઉદ્દેશીને બોલ્યો. "ડેવિડ, એનો મતલબ એમ કે બ્રાન્ડન હવે જીવિત નથી.. આપણાં બ્રાન્ડનની કોઈએ હત્યા કરી દીધી.. અને એ રીતે એનાં મૃતદેહનો નાશ કર્યો કે આપણે ટ્રીસાની માફક પુનઃજીવીત પણ નહીં કરી શકીએ. "આવું કરનાર બીજું કોઈ નહીં પણ અર્જુન જ હશે.. મારી