મનની સ્વતંત્રતા અને લોકશાહી

  • 3.8k
  • 839

જીવનની અંદર સૌથી મહત્વની વાત મનની સ્વતંત્રતા છે. જન્મથી જ આપણને વર્ષો જૂની પરંપરાઓ, રિવાજો, વહેમો, રૂઢિઓ, અંધશ્રદ્ધાઓ જાણે વારસામાં જ આપવામાં આવે છે. એટલે મગજ એક જાતનું ચાવીવાળું રમકડું બની જાય છે. નવીન રીતે , ક્રિએટિવલી વિચારતા જ નથી, કોઈએ કહ્યું તો માની લીધું. એટલે જ આપણે વિશ્વમાં પાછળ રહી ગયા. હશે , એક જમાનામાં મહાન હતા, પણ આજે શુ પરિસ્થિતિ છે? વૈજ્ઞાનિક અભિગમ છે જ નહીં. ઈન્ટરનેટ, ફેસબુક.. કોમ્પ્યુટર બધું બહારથી જ આવ્યું. હંમેશ આપણી રીતે, નવીન વિચારો. ઘેટાની માફક કોઈની પાછળ પાછળ ચાલવાથી દેશનો વિકાસ નહિ થાય. ભારતની અંદર લોકશાહી જરૂર છે પરંતુ હકીકતમાં લોકશાહી જેવું કશું