સાચો શિક્ષક

  • 6.6k
  • 1
  • 1k

એક વિજ્ઞાન શિક્ષક એમનું પૂરું નામ શૈલેષ કે ચૌહાણ . ધાર્મિક સ્વભાવ ના માણસ એમનું મૂળ ગામ જૂનાગઢ જિલ્લા નું મેંદરડા ચૌહાણ સાહેબ જૂનાગઢ ની પુલકિત માધ્યમિક શાળા નામ ની ગ્રાન્ટેડ હાઈસ્કૂલ માં શિક્ષક અને તેમની પત્ની સરકારી પ્રાથમિક શાળા માં શિક્ષક શૈલેષ ના પિતા ડોક્ટર હતા પણ હવે ઉંમર વધી જવા ને કારણે હવે નિવૃત જીવન જીવી રહ્યા હતા શૈલેષ ના પિતા ને જૂનાગઢ માં ફાવતું ન હતું શૈલેષ ના પિતા એક પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ હતા તેમની ઉંમર લગભગ પિંચોતેર વર્ષ ની આસપાસ હતી શૈલેષ ને નોકરી મળ્યા ને લગભગ વીસ વર્ષ થઇ ગયા હતા શૈલેષભાઇ નો