છિદ્ર.....

(20)
  • 2.3k
  • 491

છિદ્ર……………………………… દિનેશ પરમાર 'નજર' __________________________________________________ફિરત કો ક્યું ફિક્ર હૈ મેરે ચાકે-દામાંકી ગરિબાં મેરા હૈ મેને સિયા , સિયા ન સિયા -સાહિદ(અગ્નાત)(અકલમંદને મારા ફાટેલાકપડાની આટ્લી ચિંતા કેમ છે ? પેહરણ મારું છે મેં સિવ્યું, સિવ્યું ના સિવ્યું.)----------------------------------------------------------------------------------- નરોડા જી. આઇ. ડી. સી. નોટિફાઇડ એરીયા માં આવેલી, "સુપ્રિમો હોઝીયરી એન્ડ ગારમેંટ્સ લિમિટેડ " ફેક્ટરીના મેઇન ગેટમાં જેવી તેના માલિક માણેકલાલ ઓધવજી ઠક્કરની ગાડી દાખલ થઈ, રીશેષનો ટાઈમ હોઈ સામેના ભાગે આવેલ ફેક્ટરીના શેડને અડીને આવેલા પ્લોટમાં ડેવલોપ કરેલા ગાર્ડનની લોન