વન્સ અપોન અ ટાઈમ - 144

(52)
  • 5.5k
  • 1
  • 3.1k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 144 ‘પાકિસ્તાન સરકારે દાઉદ પાસેથી વધુ રૂપિયા 2 હજાર કરોડની માગણી કરીને દાઉદને આંચકો આપ્યો. દાઉદ સમજતો હતો કે એ રકમ લોન તરીકે નહીં, પરંતુ ખંડણી તરીકે આપવાની હતી! દાઉદ ભારતના શહેરોના શ્રીમંતોને દબડાવીને તેમની પાસેથી ખંડણીપેટે તગડી રકમ ઉઘરાવતો હતો, પણ પાકિસ્તાનમાં તેની પોતાની હાલત ખંડિત સૂબા જેવી થઈ ગઈ હતી. ભારતમાં મુંબઈ અને બીજા મોટા શહેરોમાંથી તે શ્રીમંતો પાસેથી લાખો અને કરોડો રૂપિયાની ખંડણી વસૂલતો હતો એની સામે તેણે પાકિસ્તાનમાં આશ્રયના બદલામાં પાકિસ્તાનમાં અબજો રૂપિયાની ખંડણી ચૂકવવી પડતી હતી. આ ઉપરાંત તેણે આઈએસઆઈના ઈશારે નાચવું પડતું હતું અને અધૂરામાં પૂરું,