સંબંધ:એક સપનું - 6 - 7

(19)
  • 3.2k
  • 2
  • 986

સંબંધ:એક સપનું:6/7 આજ વહેલા જ નિલમ આવીને ડાઇનિંગ પર ગોઠવાઈ ગઈ. મમ્મી નાસ્તો... ઓહો મહારાણીને ક્યાં જવું છે? મમ્મી મહારણી તો તું છે.હું તો રાજકુમારી છું.એમ કે રાજકુમારી ને ક્યાં જવું છે? 【હર હમેશા મમ્મી ને દીકરીની ચિંતા રહે જ.નિલમને જાનવીબેનને લડવાનું થાય.જયભાઈની છૂટ.તેને બિલકુલ ન ગમતી.આમ ગમે ત્યારે જતું રેહવુંને-આવવું. તેને મજા ન આવે દોસ્તો-ગૃપ આ બધું સમજ્યા પણ કોલેજ પછી કે વહેલા રખડવા જવાની ક્યાં જરૂર છે.? પેલીનો બડે ને પેલાનો બડે એ બધું કોલેજ સમયમાં મેનેજ કરી લેવાનું.આવા વિચાર વાળા જાનવીબેન.】 મમ્મી... શુ મમ્મી મમ્મી કરે છે? લે ભાખરી ને નાસ્તો કરી ઉપડ.તારા બાપે કામવાળી રાખી જ