બે વિપરીત બાપ

(14)
  • 1.7k
  • 1
  • 383

અહીં હું જે બે વાત પ્રસ્તુત કરું છું એ મારી નજર સામે બની હતી. શબ્દોનો થોડો ઘણો મસાલો ઉમેરી તમને પીરસુ છું. સ્વાદ આવે તો જણાવજો... ટ્રેનોથી ધસમસતું અમદાવાદનુ કાલુપુર રેલ્વે સ્ટેશન, લગભગ સાંજના ૬ વાગ્યાનો સમય, વાતાવરણમાં ધીમી ધારે મેઘરાજાનું વરસવું અને મારે બરાબર આવા જ વખતે ત્યાં મિત્રની રાહ જોવાની થઈ. અચાનક સીડી પરથી એક વૃદ્ધ દાદીમા પોતાના 'બીડી' જેવા પોલા પગે પ્લેટફોર્મ પર ઉતર્યા અને હળવે હળવે મારી પાસે આવ્યાં. "દીકરા મારે મહિલા ડબ્બા સુધી જવું છે, મને મદદ કરીશ?" દાદીમાએ સાવ તીણા આવજે મને કહ્યું. મને પણ મોકો મળ્યો અને હું બે ક્ષણ માટે પણ ભલે