મારી ચૂંટેલી લઘુકથાઓ - 35

(11)
  • 2.7k
  • 811

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા છાપામાં આ હેડલાઈન નહીં છપાય કે કે સિંગ એટલેકે કૃષ્ણ કનૈયા સિંગ તન અને મન બંનેથી ખાલી થઇ ગયા છે. ધન તો ગરીબના ડબ્બામાં રહેલા લોટ જેટલું જ હતું જે હવે છેલ્લી રોટલી પુરતું બાકી રહી ગયું હતું. છેલ્લા એક મહિનાથી જળોની જેમ તેમને તાવ ચોંટી ગયો છે. ખાટલા પર સુતા સુતા કે કે સિંગનું મન પાછળ ને પાછળ જઈ રહ્યું છે. પાંચ વર્ષ પહેલા જ્યારે તે એક ગામડામાંથી આ શહેરમાં આવ્યો ત્યારે તે ભૂરા ઘોડા પર સવાર હતો. ભારત સરકારમાં મોટો અધિકારી બનવું છે... માતાપિતાને તો બસ એટલીજ ખબર હતી કે