હસીના - the lady killer - 17

(42)
  • 3.4k
  • 5
  • 1.5k

આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજ હસીનાની ગેમ સમજીને એને શોધવાના પ્રયત્નો કરે છે, ડીપાર્ટમેન્ટમાંથી કોઈ હસીના સાથે મળેલું હોય છે, અનુષ્કા અને ઇશિતા બહાર નીકળવામાં સફર થાય છે કે નહિ એ હવે આગળ, ઇશિતા : અનુષ્કા જલ્દી કર આપણી જોડે ટાઈમ નથી... અનુષ્કા : સોરી ઇશિતા પણ હું નહિ આવી શકું બહાર... મને નથી આવવું, તું જા અને તારી જાતને બચાવ.... ઇશિતા : ના પ્લીઝ અનુ છેલ્લી ઘડીએ તું હિંમત ના હારી જા,અનુષ્કા : ઇશિતા બહાર આવીને હું મારા પ્રાણ તો બચાવી લઈશ પણ મારી આબરૂ હું નહિ બચાવી શકવાની, મારા ઘરનાં લોકોના જયારે શરમથી નીચા મોઢા જોઇશ એની કરતા હું મોતને ભેટવાનું