ઘરભણી

(23)
  • 1.5k
  • 2
  • 420

?ઘરભણી?હું મહેશચંદ્ર શર્મા ઉર્ફ મનિયો બાળપણ મારુ ઉજ્જૈનમાં વીત્યું હતું ,એટલે હું હિન્દીમાં જ બોલતો . અમુક વર્ષો પછી મારા પિતાજીની બદલી ગુજરાતમાં થઈ ગઈ . એ પછી અમને બધાને ગુજરાત એટલું ગમ્યું કે પાછા અમારે દેશ જવાની ઈચ્છા જ ન થઈ . મારા ભણતરનો પાયો હિન્દી ભાષાનો જ એટલે ગુજરાતી સમજવા કે બોલવામાં બાર વાગી જતા . નાનો હતો ત્યારથી ચા થી ચાહત લગોલગ હતી . એક ચા અને બીજી ચ્હા ...બીજી જે ચાહત હતી એ કૈક વિશેષ જ હતી , મારી આત્મામાં વસેલી એવી મારી પ્રેયસી જેનું નામ હતુ આરતી , ખૂબ જ ન્યારી અને પ્યારી હતી ...મારા જીવનની સર્જનહાર