સાહસ - 5

(28)
  • 3.1k
  • 2
  • 1.5k

સાહસ (અંક 5) સેજલે અને ધવલે જોયું કે સ્ટ્રેચરમાં મૂકીને લાશને હવે અહીંથી ખસેડાઈ રહી હતી. હવે એ બંનેએ ખૂબ જ સાવચેતીથી કામ લેવાનું હતું. નાનકડી અમથી ભૂલ પણ તેમને માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે તેમ હતી. પોલીસે હવે અહીંથી પોતાનો જાપ્તો હટાવી લેવાનું શરૂ કર્યું હતું. આ રહસ્ય ઉકેલવા માટે ક્યાંથી શરૂઆત કરવી એ વિશે તે બંને જાતજાતનાં તર્ક લગાડી રહ્યાં હતા. અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ ધવલ બોલ્યો- “આવા કોઈ કેસને ઉકેલવા માટે બનેલી ઘટનાઓ વિશે વધુમાં વધુ ઈન્ફર્મેશન હોવી જોઈએ.” સેજલે તેની બૅગ ખોલીને પેન અને ચોપડો કાઢ્યાં. એ બંને પાસે આ