મીઠું

(22)
  • 2.1k
  • 2
  • 682

*મીઠું* વાર્તા... ૪-૧૨-૨૦૧૯આણંદ પાસેના નાના એક ગામમાં લાલજીભાઈ અને મીઠીબાઈ રહે.... બન્ને સંતોષી જીવ... થોડામાં થી થોડું બીજાને આપે... ગામ આખામાં આ બન્ને ની જોડી વખાણાતી.... બન્ને સેવાભાવી અને પરગજુ હતાં... લાલજીભાઈ રોજ સવારે સાયકલ લઈને આણંદ એક કારખાનામાં નોકરી જતાં અને સાંજે ઘરે આવતા અને સાંજે વાળુ કરીને બન્ને સાથે લટાર મારવા નિકળતા.... આમ દિવસો જતાં હતાં અને એક સવારે મીઠીબાઈ એ વધામણી ખાધી કે એ મા બનવાની છે ... લાલજીભાઈ ખુબ ખુશ થયા અને મીઠીબાઈ ને પુછ્યું કે બોલ સાંજે તારા માટે શું લેતો આવું ???? મીઠીબાઈ એ કહ્યું કે તમે વહેલા આવી જજો હું લાપસી ના