એક રાત્રે એક આત્મા

(37)
  • 3.4k
  • 1
  • 907

મોબાઇલ આપડા માટે વરદાન કે અભિશ્રાપ ટાઇટલ જાણી ખબર તો પડી જ ગઇ હશે અને એમ પણ ક્યા કોઇ મારાથી અજાણ હશે. હમ કો તો સબ જાનતે હૈ છોટા હો યા બડા સબકી પસંદ મોબાઇલ . . મૈં આ દુનિયા મા પેહલો પગ જ્યારે મે મુક્યો ૧૮૫૭ મા ત્યારે હુ આ દુનિયા થી સાવ અજાણ જ હતો . હુ કોઇ ને પણ નોહતો જાણતો મને શોધનાર જ્હોન ફિલિપ હતા .જેમણે મારા પગલા આ માનવી એ સર્જેલી દુનિયા મા મને જન્મ આપ્યો તેમનો હુ આભરી છુ. આજે લોકો ને કાઇ પણ જોઇએ તો મને જ કહે અને હુ તેમને સર્ચ કરી શોધી આપુ અન