શિકાર : પ્રકરણ 20

(220)
  • 4.6k
  • 7
  • 2.5k

સ્ટુલ પર પગ મૂકીને લાકડાની ખુરશીમાં બેઠો મનું બંને હાથ માથા ઉપર ખુરશીના છેડે મૂકીને નજર ઉપર ધીમી ફેરીએ ફરતા પંખા પર સ્થિર કરીને પગથી જરાક ધક્કો મારી ખુરશીને પાછળના બે પૈયા ઉપર નમાવી ફરી પાછી લાવતો બેઠો ઝૂલતો હતો. એ જાણે પંખાની ફેરીને ગણવા મથતો હોય એમ તાકી રહ્યો હતો અને કેસ પણ પંખાની ફેરી જેવો હતો એને કઈ સમજાતું ન હતું. ખુરશીના પાયા જમીન સાથે અથડાવાનો કટ કટ અવાજ અને જૂના પંખાનો ઘર.. ઘર..... આવજ સામે બેઠેલા પૃથ્વીના કાનમાં ‘સમથિંગ રોંગ મસ્ટ બી ઘેર’ નો પડઘો પાડતો હતો. મનુને તે નાનપણથી ઓળખતો હતો. અરે રમાડ્યો હતો. પૃથ્વી તેના ચંચળ