જાણે-અજાણે (44)

(73)
  • 4.3k
  • 4
  • 2.4k

કૌશલ રેવાને હિંમત આપવામાં સફળ થયો પણ હવે પોતાની લડાઈ લડવાનો સમય હતો. રેવાએ સાક્ષીને મળવાનો સમય હતો. બીજા દિવસની સવાર સાક્ષીને લઈને આવી હતી. પણ સાક્ષી નહતી જાણતી કે જે રેવાને મળવા તે જાય છે તે પોતાની બહેન નિયતિ છે. અને રેવાને રોહનનાં કહેવાં પ્રમાણે તેની શર્ત પણ પુરી કરવાની હતી. રેવા નિર્ધારિત સમય અને સ્થળે પહોંચી. પાછળનું મોં કરી ઉભેલી એક છોકરી દેખાયી. તેનાં ધબકારા વધવા લાગ્યાં હતાં. પોતાની હાથની હથેળીમાં પોતાની ઓઢણીનો લોચો પકડી હિંમત બાંધી રાખેલી રેવા તેની તરફ ડગલાં ભરવાં લાગી. અને નજીકથી સાક્ષીનું નામ પોકાર્યું. સાક્ષીએ પાછળ વળી નજર કરી