ફેશબુક રિકવેસ્ટ

(12.2k)
  • 3.7k
  • 1.3k

કામિની 12 સાયન્સ માં સારા માર્કે પાસ થઈ એટલે એના પાપાએ મોબાઈલ લઇ આપ્યો.... કામિની ખુબ રાજી થઈ ગઈ.. નવા ફોનમાં એપ્લિકેશનનો શરૂ કરી... ફેશબુક, વોટશોપ, વગેરે... ફેશબુક માંથી નવા નવા મિત્રો શોધે છે અને રિકવેસ્ટ મોકલે છે.... થોડા દિવસ પછી કામિનીના ફેશબુક પર વ