નેગેટીવ ફીલિંગ્સ....ભય અને ચિંતા ..ટેન્સન

  • 3.8k
  • 2
  • 1k

ભય ને ચિંતા સોને સતાવે..મને, તમને સોને ... એવી કોઈ વ્યક્તિ નહિ હોય જેને ક્યારેય કોઈ ચિંતા ના થઇ હોય ...કોઈ ભય જ ન લાગ્યો હોય કે કોઈ ની પણ ચિતા ના થતી હોય. જો કોઈ એમ કહે કે તેમને ક્યારેય કોઈ ચિતા સતાવતી નથી કે કોઈ ભય પણ ક્યારેય લાગ્યો નથી. તો સમ જવું કે તે જુઠુ જ બોલે છે.સાચું નથી બોલતો. માત્ર દંભ જ કરે છે. હું ખાતરી પૂર્વક કહું છુ કે તમને એવો કોઈ માંણસ નહિ મળે કે જેની જીંદગીમાં ક્યારેય તેને કોઈ ચિતા ન થઇ હોય કે કોઈ ભય ન લાગ્યો હોય. ભય અને ચિતા