ડેવિલ રિટર્ન-2.0 - 16

(277)
  • 5k
  • 14
  • 2.8k

ડેવિલ રિટર્ન-2.0 16 વેમ્પાયર પરિવાર એક ખૂબ મોટી ફૌજ સાથે રાધાનગર પર હુમલો કરવાનાં આશયથી શહેર તરફ આગળ વધી રહ્યો છે એ વાત દિપક જોડેથી જાણ્યાં બાદ અર્જુન એક મોટી સમસ્યામાં મુકાયો હતો. એક તરફ જ્યાં શહેરીજનોને વેમ્પાયરનાં હુમલાથી બચાવવાની જવાબદારી હતી તો બીજી તરફ ફાધર વિલિયમની રક્ષા કરવાની. છેવટે અર્જુને ફાધર વિલિયમને બચાવવાનું નક્કી કર્યું અને જાની તથા નાયકને અન્ય પોલીસકર્મીઓની વ્હારે મોકલી દીધાં. અર્જુન જાણી ચુક્યો હતો કે આ વેમ્પાયરોને રોકવાનો એક જ ઉપાય છે એ છે દૈવી શક્તિ. જે રીતે ફાધર વિલિયમે લસણ અને હોલી વોટરની મદદથી બધાં પોલીસકર્મીઓને એકલાં હાથે બચાવી લીધાં હતાં એમજ બધાં પોલીસકર્મીઓ