પલ પલ દિલ કે પાસ - લીના ચંદાવરકર - 28

(11)
  • 5.2k
  • 1
  • 1.2k

લીના ચંદાવરકર વાત એ દિવસોની છે જયારે ફિલ્મોમાં અભિનય કરવાનું કામ ઉતરતી કક્ષાનું ગણાતું હતું. શાળામાં દસ વર્ષની છોકરીએ પરીક્ષાના નિબંધમાં લખ્યું હતું.. “મૈ બડી હોકે ફિલ્મ એક્ટ્રેસ બનના ચાહતી હું”. ખલ્લાસ.. .છોકરીને પ્રિન્સીપાલ પાસે લઇ જવામાં આવી. પ્રિન્સિપાલે માફી માંગવાનું કહ્યું. જવાબમાં છોકરીએ માફી માંગવાનો ઇનકાર કરીને કહ્યું “સર, નિબંધ કા ટાયટલ હી હૈ “આપ બડે હો કર ક્યા બનના ચાહતે હો ?” મૈ એક્ટ્રેસ બનના ચાહતી હું ઈસ લીયે મૈને વહી લિખા હૈ”. આખરે તે છોકરીને છેલ્લી બેન્ચ પર બેસવાની સજા કરવામાં આવી હતી.એ છોકરી એટલે લીના ચંદાવરકર. લીના ચંદાવરકરનો જન્મ તા.૨૯/૮/૧૯૫૦ ના રોજ ધારવાડમાં થયો હતો.લીના થોડી