ગુનાખોરી

(35)
  • 5.4k
  • 2
  • 1.4k

વાર્તા-ગુનાખોરી લેખક-જયેશ એલ.સોની –ઊંઝા મો.નં.97252 01775 બે પહાડીઓ ની વચ્ચેથી એસ.ટી.બસ મંદ ગતિએ જઇ રહી હતી.રસ્તો પાકો ડામર રોડ હતો પણ થોડા થોડા અંતરે ઊંડી ખીણો પણ આવતી હોવાથી સ્પીડ ઓછી જ રાખવી પડે એમ હતી.એસ.ટી.બસ હતી અને ડ્રાઇવર અનુભવી હતો એટલે કોઈને ડર નહોતો.ખાનગી બસો વાળા બેફામ હંકારીને અકસ્માત કરતા હોય છે. બસમાં ચાલીસ મુસાફરો હતા જેમાં સ્ત્રીઓ પણ પંદર જેટલી હતી.ઠંડો પવન આવી રહ્યો હતો એટલે વાતાવરણ ખુશનુમા હતું.પુરૂષો અને સ્ત્રીઓ વાતોના તડાકા મારી રહ્યા હતા.બાળકો મોબાઇલ ઉપર ગેમ રમી રહ્યા