ભાણજીની લીલીવાડી છતાં વેરાની

  • 1.8k
  • 416

ભાણજીની લીલીવાડી છતાં વેરાનીઅરે ભાણજી , અરે ભાભી , શું ઘણા વખતે ? શું આ બાજુ ? બોલ બોલ શું ચાલે છે ? સારું , સારું એ બહાને તું મળી તો ગયો ! છોકરાઓ બધા મજામાં છે ને ? અચ્છા શું કરે છે છોકરાઓ ? હવે તો તારા છોકરાઓ મને લાગે છે કે પરણી ગયા હશે , નહીં કે ?! મારા ખ્યાલથી તારે લગ-ભગ , અંદાજે , જો હું ભૂલતો ન હોવ તો , 4 છોકરા અને 2 છોકરી હતી બરોબરને ? ભાણજી ના મિત્રએ ભાણજીને ઘણાં ટાઇમે જોતાં ભોળાભાવે ઘણા બધા પ્રશ્નોનો મારો ચલાવ્યો ! ભાણજી : હવે ગાંડિયા !