તૂટેલા હ્ર્દય નું કેનવાસ - 2

  • 2.9k
  • 1
  • 825

સાગર એક ચિત્રકાર છે, તાન્યા એક મોડેલ છે બંને ને એક બીજા જોડે પ્રેમ છે, શું આ બંને જણા એક બીજા ને પોતાની દિલ ની વાત કહી શકશે?? અને કહેશે તો કેવી રીતે કહેશે...? તાન્યા એ પહેલ કરી અને સાગર ના ગાલ ને ચૂમી લીધા છે, પણ સાગર નો જવાબ તો એવો હતો કે તાન્યા ને ખોટું લાગ્યું છે. હવે શું થશે એ જાણવા વાંચો આગળ.... પણ એ પેહલા એક ખાસ વાત: a special thank you મારી મિત્ર , જહાનવી મોદી ને કે જેના pics મેં આ વાર્તા ના કવર પેજ તરીકે લીધા છે. Thank you, jhanvi. જહાનવી એક થિયેટર આર્ટિસ્ટ છે અને તમે