બેબી.. - 2

(32)
  • 3.1k
  • 3
  • 876

ક્રમશ : ( પહેલા અંક " બેબી..! - ૧ " નું ચાલુ ) આમ તો આકાશને પણ ડર લાગી રહ્યો હતો ,પણ પૂછવું જરૂરી હતું, કારણકે પાંચ મિનિટ થઈ ગઈ હતી અને બેબી કશું હલનચલન કરી રહી ન હતી...આથી આકાશે પછ્યું... આકાશ : ક્યાં હુઆ સંધ્યા...પાની નહિ ચાહિયે ક્યાં ? બેબી : હ...ઉ....ઉ....ઉ....મ....મ....! તેણીએ નકાર માં માથું ધુણાવ્યું...તો આકાશે ફરીથી પૂછ્યું.... આકાશ : તો...? બેબીએ કોઈ જવાબ ન આપ્યો તો આકાશ પોતાના સ્ટાફ તરફ ફર્યો....પણ જેવો તે બેબી તરફ ફર્યો....બેબી તેની એકદમ નજીક આવી ગઈ હતી...તેણે આકાશ નો કોલર પકડીને પોતાની તરફ ખેંચ્યો...અને તેની આંખોમાં આંખ નાખી