BABY.. book and story is written by Chandresh Gondalia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. BABY.. is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બેબી.. - Novels
by Chandresh Gondalia
in
Gujarati Horror Stories
આજ ના આધુનિક યુગ માં ભૂતપ્રેત કે કાળીવિદ્યા હોતી નથી...એવું આપણે માનીએ છીએ , અને મિત્રો કે સગા - સંબંધીઓ સાથે પણ જયારે ચર્ચા- વિચારણા કરીયે ત્યારે પણ ભૂતપ્રેત ન હોવાનો દાવો કરીયે છીએ. પરંતુ હકીકત એ છે કે આપણા મનમાં થોડોઘણો ડર તો હોય જ છે કે ભૂતપ્રેત નું અસ્તિત્વ દુનિયા માં છે !... એનું કારણ એ છે , કે જો દુનિયામાં ભગવાન છે તો શેતાન પણ હોય શકે !. પણ જ્યાં સુધી આપણને પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી આપણે પોતાને દિલાસો આપતા રહીયે છીએ. આવી જ એક ઘટના મારા મિત્ર સાથે બની હતી. આ વાત છે,
આજ ના આધુનિક યુગ માં ભૂતપ્રેત કે કાળીવિદ્યા હોતી નથી...એવું આપણે માનીએ છીએ , અને મિત્રો કે સગા - સંબંધીઓ સાથે પણ જયારે ચર્ચા- વિચારણા કરીયે ત્યારે પણ ભૂતપ્રેત ન હોવાનો દાવો કરીયે છીએ. પરંતુ હકીકત એ છે કે ...Read Moreમનમાં થોડોઘણો ડર તો હોય જ છે કે ભૂતપ્રેત નું અસ્તિત્વ દુનિયા માં છે !... એનું કારણ એ છે , કે જો દુનિયામાં ભગવાન છે તો શેતાન પણ હોય શકે !. પણ જ્યાં સુધી આપણને પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી આપણે પોતાને દિલાસો આપતા રહીયે છીએ. આવી જ એક ઘટના મારા મિત્ર સાથે બની હતી. આ વાત છે,
ક્રમશ : ( પહેલા અંક " બેબી..! - ૧ " નું ચાલુ ) આમ તો આકાશને પણ ડર લાગી રહ્યો હતો ,પણ પૂછવું જરૂરી હતું, કારણકે પાંચ મિનિટ થઈ ગઈ હતી અને ...Read Moreકશું હલનચલન કરી રહી ન હતી...આથી આકાશે પછ્યું... આકાશ : ક્યાં હુઆ સંધ્યા...પાની નહિ ચાહિયે ક્યાં ? બેબી : હ...ઉ....ઉ....ઉ....મ....મ....! તેણીએ નકાર માં માથું ધુણાવ્યું...તો આકાશે ફરીથી પૂછ્યું.... આકાશ : તો...? બેબીએ કોઈ જવાબ ન આપ્યો તો આકાશ પોતાના સ્ટાફ તરફ ફર્યો....પણ જેવો તે બેબી તરફ ફર્યો....બેબી તેની એકદમ નજીક આવી ગઈ હતી...તેણે આકાશ નો કોલર પકડીને પોતાની તરફ ખેંચ્યો...અને તેની આંખોમાં આંખ નાખી
ક્રમશ: ( બીજા અંક - બેબી..! - ૨ નું ચાલુ ) જેવો ડોક્ટર એમ્બ્યુલન્સ ની બહાર નીકળ્યો , આકાશ તેની જ રાહ જોઈ ને ઉભો હતો . તેણે તરત જ ડૉક્ટર સાથે વાતચીત ...Read Moreચાલુ કર્યું , આકાશ : હેલો ડોક્ટર , આઈ એમ આકાશ મેહતા...! ડોક્ટર : હેલો આકાશ , માય સેલ્ફ ડો. પિયુષ.... આકાશ : બધું બરાબર છે ડોક્ટર ? ડૉક્ટર : હા...કોઈ પ્રોબ્લેમ નથી...! આકાશ ને નવાઈ લાગી.ફરી એક વખત આકાશે પૂછ્યું,, આકાશ : આર યુ સ્યોર ડોક્ટર? ડોક્ટર : હા, એબ્સોલ્યૂટલી...પણ કેમ આવું પૂછે છે...? આકાશ ને લાગ્યું તેમને હકીકત કહી દેવી જોઈએ ,