વન્સ અપોન અ ટાઈમ - 154

(66)
  • 6.9k
  • 10
  • 3.3k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 154 ‘મે, 2004ની લોકસભામાં ચૂંટણીમાં મુંબઈ પોલીસની ધારણા પ્રમાણે ન બન્યુ. પણ ઓકટોબર, 2004ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓ અગાઉ ઈકબાલ કાસકરે કોર્ટમાં અરજી કરી કે ‘મને મુંબઈ ઉમરખાડી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની પરવાનગી આપો.’ ‘ઈકબાલ કાસકરે ચૂંટણી લડવાની પરવાનગી માગી એમાં બહુ કંઈ નવી નવાઈની વાત નહોતી. દાઉદનો દુશ્મન અરુણ ગવળી તો વિધાનસભા ચૂંટણી લડીને મહારાષ્ટ્ર વિધાનસભાનો સભ્ય પણ બન્યો હતો અને લોકપ્રતિનિધિની રૂએ તેના વિસ્તારના એક કાર્યક્રમમાં તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સાથે એક કાર્યક્રમમાં તેણે વટભેર હાજરી પણ આપી હતી! એ વખતે મીડિયામાં ભારે હોબાળો થયો હતો. ગવળી ગેંગનો શાર્પ શૂટર