ભગવાન એ આપેલી અમૂલ્ય ભેટ મમ્મી પપ્પા.

  • 6.7k
  • 739

માં તે માં બીજા બધા વન વગડાના વાં. માં એટલે આપણી મમ્મી અને પિતા એટલે કે આપણા પપ્પા.દુનિયા માં સૌથી પહેલી વંદન ભગવાન ને કરું છું અને ભગવાન પછી જેમને વંદન કરું છું એ મારા મમ્મી પપ્પા છે.જીવતી જાગતી આ દુનિયા માં ભગવાનના રૂપે બિરાજમાન છે તો એ બીજું કોઈ નહિ આપણા મમ્મી અને પપ્પા છે.ભગવાન શ્રીગણેશજી પણ કહે છે કે માતા અને પિતા એક ભગવાન છે.જે લોકો માતા અને પિતા ની પૂજા કરે છે એમને ભગવાન ની પૂજા કરી બરાબર ક કહેવાય છે. માં એટલે કે બધા દુઃખ સહન કરી