થાર મરૂસ્થળ (ભાગ-૨૨)

(27)
  • 2.9k
  • 2
  • 1.1k

સોનલ મિલનની થોડી નજીક આવી તેને પકડીને રડવા લાગી.મિલન મેં તને કહ્યું હતું ને કે આ રેગીસ્તાનમાં એક પછી એક બધા જ મુત્યું પામશું.આપણા માંથી કોઈ પણ જીવતું અહીંથી બહાર નહીં નીકળે.ક્યાં છે મારો મહેશ...??બોલ ને મિલન ક્યાં છે?જો તું નહીં શોધી આપે તો હું અહીંથી એક ડગલું પણ આગળ નથી વધું હવે.*******************************સોનલ તું ચિંતા ન કર મળી જશે મહેશ એ અહીં કહી આસપાસ જ હશે.તું અમારી સાથે તેને શોધવાનીકોશિશ કર.તું જગર તરફ ધ્યાન કર તે કવિતાને ક્યાં જઈને શોધી રહ્યો છે.તું પણ અમારી મદદ કર.જ્યાં સુધી આપણને મહેશ અને કવિતા મળશે નહીં ત્યાં સુધી આપડે અહીથી આગળ જવાના પણ