નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૭

(11)
  • 3.5k
  • 1.3k

? નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૭ ? હું તો.કશું પણ બોલ્યા વગર એ ભૂતના રૂમ તરફ ગયો.. બહારથી મેં દરવાજો knok કર્યો..અંદરથી આવાઝ આવ્યો કે એક મિનિટ હમણાં દરવાજો ખોલું . થોડીવારમાં જોયું તો દરવાજો ખુલ્યો.. જોયું તો મારી ભૂત મસ્ત તૈયાર થઈને મારી સામે ઉભી હતી.. હું કશું બોલું એ પહેલાં તો એ મને કહે કે " Drecu અંદર આવી જા" હું રૂમની અંદર ગયો. હજુ કઈ બોલવા જાવ એ પહેલાં જ મને એ ભૂત એ કહી આપ્યું કે....Drecu અત્યારે હું જે કઈ પણ કહું એ પહેલા સાંભળી લે જે અને પછી