નકામી બાબતોમા ન પડો - 2

(16)
  • 2.5k
  • 2
  • 1.1k

એક ભાઇને અભીમાન કરવાની અને નાની નાની બાબતોમા જઘળાઓ કરવાની ખુબ ખરાબ આદત હતી. જે કોઇ પણ વ્યક્તી તેની સાથે વાત કરે તેને તે પોતાની મોટી મોટી વાતોથી નીચા પાળવાનો પ્રયત્ન કરતો, જો કોઇનાથી ભુલ થઈ જાય, આનાકાની કરે તો તેની સાથે તે જઘડી પડતો. લગભગ દરેક વ્યક્તી સાથે આવુ બનતુ એટલે ગામના લોકો આ ભાઇથી ખુબ કંટાળતા. ગામના ઘણા લોકો સાથે આ ભાઇને ઝઘડો હતો એટલે તેણે ઘણા મોરચે પોતાના કામ ધંધા મુકી લળવુ પડતુ હતુ. તે કામ કરતા કરતા પણ આવી લડાઇઓમા કેમ કરીને જીતવુ અને કેમ કરીને બદલા લેવા તેનીજ વિચારણાઓ કર્યે રાખતો એટલે તેનો