દિલ પ્રેમનો દરિયો છે - 4

(22)
  • 4.4k
  • 2.2k

" સોરી" તેની આખો ધણું બધું કહેતી હતી પણ તે બીજું કંઈ ના બોલી શકી. તેનું મોન અને રડતી આખો બધા જ સમજી ગયા હતા. " બેટા, કોઈને પણ તારા વિશે કંઈ નથી જાણવું, ચલ તું મારી સાથે તારી રુમ તને બતાવું જયાં સુધી તારું સપનું પૂરું ના થાય ત્યાં સુધી તું અહી અમારી સાથે રહજે. " તે અંકલ આદેશ દેતા હતા કે પરી ને અહીં રહેવાની પરમિશન આપતા હતા તે તેને સમજાતું ન હતું. કોઈ પણ આર્ગ્યુમેન્ટ કર્યા વગર જ પરી તે અંકલની સાથે ગઈ. મહેરની બાજુનો રુમ જે હંમેશા ખાલી રહેતો તે રુમ તેને પરિને આપ્યો. આખી દિવાલ તસ્વીરો થી