અધુરો પ્રેમ - 28 - નિજાનંદ

(49)
  • 4.5k
  • 5
  • 1.9k

નિજાનંદએકાદ કલાક બસને ચલાવતા બાદ બધાં જ ઉચાં પહાડી વીસ્તારમાં પહોંચી ગયાં.હીલ ઉપર લગભગ 28 કલોમીટરનો રન કાપીને બસ ખીણોમાંથી ચાલી રહી અને ઉંચા દુર્ગમ રસ્તાઓ વચ્ચે થઈને આંખોને આંજી નાખે એવાં રમણીય વાતાવરણમાં પહોંચી ગયાં. પહાડોને ચીરતાં રસ્તાઓની વચ્ચે કાળજાને બેસાડી નાખે એવાં દુર્ગમ ખીણોમાં પસાર થતાં બધાયનાં જીવ તાળવે ચોટી ગયાં હતાં. જ્યારે ગાડી ઉપર પહોંચી ગઈ, ત્યારે બધાને જાણે હાશકારો થયો. પોતપોતાનો જોઈએ એટલો માલસામાન લઈ અને બસમાંથી ઉતરી ગયાં. જયારે પલક નીચે ઉતરી અને આકર્ષક પ્રકૃતિની ખુબસુરત આભા જોઈ અને વશીભુત થઇ ગઇ હતી. બસ એ ખુબસુરત વાદીઓમાં વહેતી નદી, ઉંચા પહોડો ઉપરથી પડતાં ઝરણાંઓ,જાતજાતના પશુંપક્ષીઓ,ઉંચા