સુખનો પાસવર્ડ - 31

(21)
  • 3.2k
  • 2
  • 871

માણસ મુશ્કેલ સંજોગોમાં હિંમત ન હારી જાય તો તેને સફળતા મળે જ છે ગરીબ ખેડૂતના દીકરાએ અકલ્પ્ય સફળતા મેળવી સુખનો પાસવર્ડ આશુ પટેલ આન્ધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના કોવુરના એક ખેડૂત કુટુંબમાં દસ વર્ષના અંતરે બે પુત્રોનો જન્મ થયો. માતાપિતાએ એક પુત્રનું નામ શિવશક્તિ પાડ્યું અને બીજાનું નામ વિજ્યેન્દ્ર પ્રસાદ પાડ્યું. કોવુરનું એ ખેડૂત કુટુંબ મહેનત કરીને ગુજરાન ચલાવતું હતું, પણ સરકારે રેલમાર્ગના વિસ્તરણ માટે જાહેરનામું બહાર પાડ્યું એમાં એ કુટુંબનું ખેતર તેમના હાથમાંથી જતું રહ્યું. શિવશક્તિ અને વિજ્યેન્દ્ર પ્રસાદના પિતાએ રોજીરોટીની તલાશ આદરી. બહુ મનોમંથન પછી તેમણે કર્ણાટકના તુંગભદ્રામાં સ્થાયી થવાનો નિર્ણય લીધો. શિવશક્તિ અને તેના ભાઈ વિજ્યેન્દ્રને ફિલ્મો