બોર્ડની પરીક્ષા દરમિયાન રાખવાની મહત્વની બાબતો

  • 5.5k
  • 2
  • 1.2k

બોર્ડની પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન વિધ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો પરીક્ષા પહેલાના દિવસોમાં Ø આ દિવસોમાં નવું શિખવાનું ટાળો જે આવડતું હોય તેના પર વધારે ભાર મુકો . Ø ઉજાગરા આ દિવસોમાં બિલકુલ ના કરવા, ભોજન અને ઊંઘમાં નિયમિતતા રાખવી. Ø રિવીઝન કરતી વખતે અગાઉ થયેલી ભૂલ પર ધ્યાન રાખી રિવીઝન કરવું. Ø પેપર સમય એટલે બપોરે સુવાની ટેવ હોય તો કાઢી નાખશો, હવે પછીના દિવસોમાં આ ટેવ ના પડી જાય તેની કાળજી રાખવી. પરીક્ષા આપવા જતી વખતે Ø પરીક્ષામાં બુટ-મોજા પહરેવા નહી, બને તો સ્લીપર કે સેન્ડલ પહેરવા જેથી પગને અકળામણ ન થાય. Ø પરીક્ષા ની