ભૂલ. - 9

  • 2.7k
  • 1
  • 972

[ આગળના પાર્ટમાં નિલમ બેહોશ થઈ જાય છે. બધા દીપના ઘરે ભેગા થાય છે.] "મમ્મી...." નિલમને હોશ આવતા બોલે છે. તે પથારી પરથી ઉભી થઇ જાય છે. " શું થયું ? " નિલમના મમ્મી આવીને બોલ્યા. " કઈ નઇ. " નીલમ બોલી. " તો કેમ બેહોશ થઈ ગઈ હતી. શ્વાસ પણ ન'તો લેવાતો. મને કેટલી ચિંતા થતી હતી. બીક લાગી ગઈ હતી. સવારથી ભગવાનને પ્રાર્થના કરું છે. તું સૂતી જ રે'. તને હવે કેવું છે ? " નિલમના મમ્મી બોલ્યા. " સારું છે. તું ચિંતા કરમા. મને કંઈ નઇ થાય. " નીલમ મુસ્કુરાહત સાથે બોલી. " તો વાંધો નઇ. " નિલમના