Bhul book and story is written by Pritesh Vaishnav in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhul is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભૂલ. - Novels
by Pritesh Vaishnav
in
Gujarati Horror Stories
" મેં કઈ નથી કર્યું. આ..આ... " નિલ દર્દથી કાણસતા બોલ્યો. તેની ચીખથી આસપાસનું વાતાવરણ ભયભીત થઈ ગયું. તેની પાસે ઉભેલો તેનો મિત્ર કુશ હોશમાં આવ્યો. " આપણે ક્યાં છીએ? " કુશ ઉઠતાની સાથે નિલ તરફ જોતા બોલ્યો. નિલ અત્યારે કઈ પણ બોલવાની હાલતમાં ન હતો. તેના શરીરમાંથી ચામડીમાંથી આરપાર લોહીના ટીપાં નીકળીને હવામાં ગુમ થઈ જતા હતા. નિલના હાથ અદ્રશ્ય દોરડા વડે બાંધેલા હોય તેવું લાગતું હતું. આસપાસ અંધારું હતું. પોતે કોઈ રૂમમાં હોય તેવું લાગતું હતું. અચાનક કુશ ની પાસેથી કોઈ ગયું. કુશે તે તરફ ફરીને જોયું. એક હવામાં ઉડતું કપડું જેવું લાગ્યું. અચાનક તે પાછું ફર્યું અને કુશની
" મેં કઈ નથી કર્યું. આ..આ... " નિલ દર્દથી કાણસતા બોલ્યો. તેની ચીખથી આસપાસનું વાતાવરણ ભયભીત થઈ ગયું. તેની પાસે ઉભેલો તેનો મિત્ર કુશ હોશમાં આવ્યો. " આપણે ક્યાં છીએ? " કુશ ઉઠતાની સાથે નિલ તરફ જોતા બોલ્યો. નિલ ...Read Moreકઈ પણ બોલવાની હાલતમાં ન હતો. તેના શરીરમાંથી ચામડીમાંથી આરપાર લોહીના ટીપાં નીકળીને હવામાં ગુમ થઈ જતા હતા. નિલના હાથ અદ્રશ્ય દોરડા વડે બાંધેલા હોય તેવું લાગતું હતું. આસપાસ અંધારું હતું. પોતે કોઈ રૂમમાં હોય તેવું લાગતું હતું. અચાનક કુશ ની પાસેથી કોઈ ગયું. કુશે તે તરફ ફરીને જોયું. એક હવામાં ઉડતું કપડું જેવું લાગ્યું. અચાનક તે પાછું ફર્યું અને કુશની
[ આગળના પાર્ટમાં બ્રિસાને મોબાઈલ દ્વારા , કવિતાને છત પર અને નિલમને પોતાના જ રૂમ માં કોઈ શક્તિ દ્વારા સંદેશો મળે છે. ] " યાર શુ છે ? " નિલ મોબાઈલમાં ગેમ રમતા પાછળ થી કોઈકે તેના ખભા ...Read Moreહાથ મુક્યો. નિલ તેના મિત્રો સાથે પાર્કમાં હતો. બધા પોતાના મોબાઈલમાં ગેમ રમતા હતા. નિલ ઉભો હતો. " પાછળ તો જો. " સાંભળેલો અવાજ હોય તેવું લાગ્યું. " હા શું કામ છે ? " નિલ મોબાઈલમાં જોતા જોતા બોલ્યો. " મદદ જોઈએ છે. " ફરી એવો જ અવાજ આવ્યો. " કોણ છો ? કેવી મદદ ?" નિલ પાછળ ફરતા બોલ્યો. " મિત
[ આગળના પાર્ટમાં નિલને મિત , રાજ ને તેનો મિત્ર અને નીરવ ને મોનીકા દેખાઈ. ] " દીપ ચાલને સાયકલ પર રેશ કરીએ. " દીપને લાઈબ્રેરી માં પાછળ થી કોઈકે કાનમાં કહ્યું. દીપ ને અવાજ સાંભળેલો લાગ્યો. ...Read Moreપછી ક્યારેક. " દીપ વાંચવામાં મશગુલ હતો. " ના ચાલ ને . " ફરી એ જ આવજે કાન પાસે આવીને કહ્યું. દીપને થોડો ગુસ્સો આવ્યો. તેને નકારમાં માથું ધુણાવ્યું. પાછળથી ખભા પર હાથ રાખ્યો. દીપ ઉભો થઇ ગયો. પાછળ ફરીને જોયું. થોડુંક આશ્ચર્ય અને થોડો ભય મોઢા પર છવાઈ ગયો. " તું.. " દીપ બોલ્યો. " હા ચાલને પેલા ઢાળીયા પર જઈએ. "
[ આગળના પાર્ટ માં દીપ ને રિધમ , હર્ષને દીપાલી , કુશને મન અને કિશનને એક સ્ત્રી દેખાય છે. ] કિશનની પાસે આવતી હતી તેમ જોઈ કિશને તેની આંખો બંધ કરી દીધી. " મારે મદદની જરૂર છે. " ...Read Moreતેના કાન પાસે મોઢું રાખીને ધીમે થી બોલી. અચાનક પાણી પડવાનો અવાજ આવ્યો. કિશન ને તરત ગ્લાસ યાદ આવ્યો. કિશને આંખો ખોલી. સામે કોઈ ન હતું. કિશન રૂમ ખોલી. પાણી બંધ કર્યું. પાણી પી તે તરત ગોદડું ઓઢીને સુઈ ગયો. *" ચાલને રમવા. " નિરજે નિલ ને રમવા બોલાવ્યો. " નથી આવવું. " નિલ નિરાશ આવજે બોલ્યો. " ચાલ ને કેમ મોઢું લટકાવી
[ આગળના પાર્ટમાં હર્ષ અને કુશ ને નિલ પર શંકા થાય છે. બન્ને એને પૂછવાની વાત કરે છે. ] " કોણ છે ? " દીપ બોલ્યો. બાથરૂમ માંથી આવાજ આવતા દીપ બોલ્યો. દીપ ઘરમાં એકલો હતો. ફરી ઠક.. ...Read Moreઆવજ આવ્યો. દીપ થોડો ગભરાઈ ગયો. તે ધીમા પગલે બાથરૂમ તરફ ગયો. અંદરથી આવતા પ્રકાશ અને બનતા પડછાયા પરથી લાગતું હતું કે અંદર કોઈક ચાલે છે. દીપના માથા પર પરસેવો વળી ગયો. તેને ધીમેથી દરવાજા પર હાથ મુક્યો અને ખેંચ્યો. સામે એક કબૂતર કાચપર ચાંચ મારતું હતું. દીપે બારી ખોલી તેને બહાર ઉડાડી દીધું. દીપને મનમાં શાંતિ થઈ. તે થોડીવાર બહાર જોતો