ભૂલ. - 11

  • 2.6k
  • 1
  • 952

[ આગળના પાર્ટમાં બધાને એક સરખું એડ્રેસ મળે છે.બધા મંદિરે મળવાનું નક્કી કરે છે. કવિતાને ઘરેથી હા પાડી દે છે. ]" બ્રિસા , તારે મારી સાથે આવવાનું છે. " કવિતા બ્રિસાને કોલ કરતા બોલી. " હું તને એ જ કે'વા કોલ કરતી હતી. " બ્રિસા બોલી. " એ બધું પછી. તારે મારી સાથે આવવાનું છે. " કવિતા બોલી. " ક્યાં ? " બ્રિસાએ પૂછ્યું. કવિતાએ બધી કહાની કીધી. " શું ! મારી સાથે પણ એવું જ થયું. " બ્રિસાએ પોતાની કહાની કહી. " હા તો આવી જા મારા ઘરે. મારા મમ્મીને માંડ મનાવ્યાં છે." કવિતા બોલી. " મારે પણ મનાવવા