ભૂલ. - 13

(11)
  • 2.1k
  • 1
  • 931

[ આગળના પાર્ટમાં બધા માળાઓ કાઢી નાખે છે.બ્રિસા અને કવિતા જગલમાં ચાલતા હોય છે. અચાનક બ્રિસાનો પાછળથી કોઈક હાથ પકડે છે. ]" કવિતા મારો હાથ. " બ્રિસા પોતાનો હાથ ખેંચતા બોલી. કવિતાએ પણ તેને મદદ કરવા હાથ ખેંચ્યો. " બસ બસ બસ બસ બસ.... " બ્રિસાનો દર્દ થતા તેને છોડવાનું કહ્યું. " હવે શું કરશું ? " બ્રિસા બોલી. " મને લાગે છે કે આ પવિત્રા કાઢવી પડશે. " કવિતા બોલી. " એના વગર તો કેમ જવું ? " બ્રિસા ચિંતાના સ્વરમાં બોલી. " જવું હોય તો કાઢવી પડશે એવું લાગે છે. " કવીતા બોલી. " પણ અંદર જઈને કઈક