ભૂલ. - 18

(17)
  • 2.2k
  • 3
  • 946

[ આગળના પાર્ટમાં બધા આવેલા અવાજ તરફ દોડવા લાગે છે. ]" નઇ નઇ મને છોડી દો. " બ્રિસાને પાછળથી ખભા પર હાથ અનુભવાતા રડતા રડતા બોલી. " કઈ નહિ થાય. " નિલ બોલ્યો. બ્રિસા અવાજ સાંભળતા તરત પાછળ વળી. માણસને જોઈને બ્રિસા ત્યાં જ સુઈ ગઈ અને રડવા લાગી. મોટી બીક માંથી બહાર નીકળ્યા બાદ થતી ખુશીએ બ્રિસાને રડાવી દીધી. " ગાંડી લાગે છે. " દીપ ધીમેથી કિશન પાસે જઈને બોલ્યો. કિશનના ચહેરા પર થોડી મુસ્કાન આવી પણ તે કોઈ જોઈ ન જાય એટલે કિશને એકાદી ખોટી ઉધરસ ખાધી. " શું થયું ? " નિલ પાસે બેસતા બોલ્યો. બ્રિસા થોડીવાર