પ્રેમ ની છેલ્લી વ્યથા

  • 4.3k
  • 1
  • 1.1k

આજે હું તારાથી ખુબ જ દૂર ગયાં પછી આપણી કદી ન ભૂલી શકાય એવી યાદો પત્ર દ્વારા રજૂ કરવાની ઈચ્છા થઈ.. હું ને મારો પ્રેમ, મળ્યા હેમખેમ, વાત પ્રેમની, જીવન ક્ષણ, પ્રેમ પામીએ મન મૂકી... આપને સાથે એક જ બસ માં કોલેજ જવા અપ ડાઉન કરતા પણ ક્યારેય કોઈ સામે જોવાનો પણ સબંધ નહીં. કોલેજ પૂર્ણ કર્યાં પછી પણ સામે મળતા તો એક એકબીજા ની સામે જોતો પણ નહિ.. પરંતુ સાથે નોકરી કરતા ક્યારે આંખનું આંખ સાથે મિલન થયું એની ખબર પણ નો રહી. સમાજ ના ડર થી અન્ય લોકોની હાજરીમા કઈ બોલતા પણ નહીં.... ફક્ત આંખો થી