માં - (માં વિશેષ)

  • 4k
  • 2
  • 1k

માં“ ગોળ વિના મોળો કંસાર, ““ માતા વિના સૂનો સંસાર “ “કવિ પ્રેમાનંદએ સાચું કહ્યું છે કે ગોળ વિના કંસાર મોળો લાગે પણ માં વિના તો સંસાર સૂનો લાગે છે.” માં એક જ શબ્દ છે પણ તેમાં દુનિયાનો સમાવેશ થઈ જાય છે. માં વિશે જેટલું લખો એટલું ઓછું છે. એક સ્ત્રીના ઘણા બધાય રૂપ હોય છે. જ્યારેથી જન્મે છે કે મૃત્યુ સુધી એને માત્ર કામ જ કરવાનું છે. પણ પોતાના માટે નહીં. એક બાળકીનો જ્યારે જન્મ થાય ત્યારે તે એક માતાની દીકરી બની ને કામ કરે છે. જ્યારે તેના