સહકારથી સફળતા સુધી

  • 2.8k
  • 708

"ભાઉ, શું છોકરી તરીકે જન્મ લેવો એ ગુનો છે?""શું થયું? કેમ આજે આમ પૂછે છે?""જ્યારથી સમજણી થઈ ત્યારથી જોતી આવું છું, પણ કોઈને કહેવાની હિમ્મત નથી ચાલતી. પણ જ્યારથી તમારી સાથે પરિચય થયો, ત્યારથી એક ભાઈની કમી જે વર્ષોથી હતી એ પુરી થઈ હોઈ એવું લાગે છે, કદાચ ગયા જનમ ની કોઈ લેણાદેણી હશે. અને તમારી સાથે ખુલી ને બોલી શકું છું, જેટલું હું મમ્મી પાપા જોડે ખુલીને બોલી નથી સકતી.""ગોળ ગોળ વાત નાં કર બેટા, મુદ્દ્દા પર આવ, શું થયું? કેમ આજે નિરાશાવાદી વાતથી દિવસની શરૂઆત કરી?""કેમ કહું તમને? ક્યાંથી શરૂઆત કરું એજ નથી સમજાતું!!?""મનમાં હોઈ એ અને જે