સીમા

  • 3.6k
  • 1.1k

એને માત્ર એક નાનકડી નોકરી કરવી હતી પણ એનો પતિ એને ના પાડ તો હતો તે માનતો હતો કે છોકરી ઓ ને નોકરી ન કરાય. પણ એણે તો મન માં ધારી જ લીધુ હતુ કે હુ તો નોકરી કરીશ જ. આવાત તેના લગ્ન પછી ની હતી. અને જારે તેના લગ્ન થયા નોતા તે પહેલા તે બીકોમ કરતી હતી.જયારે તેને બીકોમ પાસ કર્યું અને 80% આવ્યા ત્યારે તેને સામેથી નોકરી મળી ગઇ.અને તે બેંક માં નોકરી કરવા લાગી.અને તેનું નામ સીમા છે. ત્યાર બાદ થોડક સમય પછી તેના લગ્ન થયા.અને તેના પતિ નું નામ રાજ છે.અને થોડાક દિવસો બાદ તેને થયું