એક અનામી વાત - 2

  • 2.4k
  • 1.1k

એક અનામી વાત -૨ જિંદગીનું નવું સ્વરૂપ. તો આગળ ના ભાગમાં આપને જોયું કે પલાશ, પ્રાશાને શોધતો એક એવી જગ્યાએ આવ્યો છે જે શહેરથી ઘણી દુર છે. એક એવી જગ્યાએ જે ચારે તરફથી ડુંગરોથી ગેરાયેલી છે. પણ પ્રાષા માટે તે સ્વર્ગ કરતા પણ વધારે સુંદર છે. અને કેમ છે તે તો ત્યારે જ ખબર પડે જ્યારે તમે પ્રાશાને જાણો તેના ભૂતકાળ ને જાણો અને તેનો વર્તમાન જાણો . તો હવે હું તમારી સમક્ષ લઈને આવી રહી છુ આપણી આ અનોખી ‘ અનામી વાર્તા’ નો બીજો ભાગ. વિચાર માત્ર એ જ નહોતો કરવાનો કે પ્રાશાને ફરી પોતાની જીંદગીમાં કેવી